Site icon hindtv.in

સુરતની પુણા પોલીસે અપહરણના આરોપીને ઝડપ્યો

સુરતની પુણા પોલીસે અપહરણના આરોપીને ઝડપ્યો
Spread the love

સુરતની પુણા પોલીસે અપહરણના આરોપીને ઝડપ્યો
સગીર બાળકીનું અપહરણ કરનારને ભાવનગરથી ઝડપ્યો
આરોપી ભરત ચંદુભાઈ પરમારને ઝડપી પાડ્યો

સુરતની પુણા પોલીસે સગીર બાળકીનું અપહરણ કરનારને ભાવનગરમાંથી ઝડપી પાડી અપહૃતને મુક્ત કરાવી હતી.

સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહેલોત તથા અધિક પોલીસ કમિશનર, નાયબ પોલીસ કમિશનર સહિતનાઓની સૂચનાથી પીઆઈ વીએમ દેસાઈની ટીમ પીએસઆઈ પીએલ કળથીયાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે  ગત 9 એપ્રિલના રોજ પુણા વિસ્તારની રૂક્ષ્મણી સોસાયટીમાંથી 15 વર્ષીય સગીર બાળકીનું અપહરણ કરી જનાર હાલ ભાવનગરમાં છે. જે માહિતીના આધારે તાત્કાલિક ટીમ રવાના કરી બાળકીને આરોપીના ચુંગાલમાંથી મુકત કરાવી આરોપી ભરત ચંદુભાઈ પરમારને ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Exit mobile version