Site icon hindtv.in

સુરતની પુણા પોલીસે બે રીઢા વાહન ચોરોને ઝડપ્યા

સુરતની પુણા પોલીસે બે રીઢા વાહન ચોરોને ઝડપ્યા
Spread the love

સુરતની પુણા પોલીસે બે રીઢા વાહન ચોરોને ઝડપ્યા
જશવંત ચદાણા અને ભીમસિંગ ચદાણાને ઝડપ્યા

સુરતની પુણા પોલીસે ચોરીની બાઈક સાથે બે રીઢા વાહન ચોરોને ઝડપી પાડ્યા હતાં.

સુરત પોલીસ કમિશનર, ખાસ પોલીસ કમિશર સેક્ટર 1, નાયબ પોલીસ કમિશનર ઝોન 1 અને મદદનીશ પોલીસ કમિશનર બી ડીવીઝનની સુચનાને લઈ પુણા પીઆઈ વીએમ દેસાઈ તથા આર.એચ મોરીની ટીમ પીએસઆઈ ડીકે બોરાણા અને પીએલ કળથીયાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે અહેકો કિરણ અને અપોકો રાજેન્દ્રએ બાતમીના આધારે પુણા પોલીસ મથક વિસ્તારમાંથી સ્પ્લેન્ડર બાઈકની ચોરી કરનાર બે રીઢાઓ જશવંત ચદાણા અને ભીમસિંગ ચદાણાને ઝડપી પાડી તેઓ પાસેથી ચોરાયેલ મોટર સાઈકલ કબ્જે લઈ બન્ને વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Exit mobile version