Site icon hindtv.in

ઉત્તર ગુજરાતના તુવેર ટોઠાના સ્વાંગને જોવા પાલમાં જનમેળો

ઉત્તર ગુજરાતના તુવેર ટોઠાના સ્વાંગને જોવા પાલમાં જનમેળો
Spread the love

ઉત્તર ગુજરાતના તુવેર ટોઠાના સ્વાંગને જોવા પાલમાં જનમેળો
પાલમાં ઉત્તર ગુજરાતની લોકસંસ્કૃતિનું આકર્ષણ
તુવેર ટોઠાના સ્વાંગે પાલમાં સુરતીઓને આકર્ષ્યા

ઉત્તર ગુજરાત અને તુવેર ટોઠાના સ્વાંગને માણવા માટે સુરતીઓ પાલ ખાતે ઉમટી પડ્યા હતાં.

શિયાળામાં અનેક અવનવી વાનગીઓનુ સુરતીઓ સ્વાદ માણી રહ્યા છે. ત્યારે સુરતના પાલ આરટીઓની બાજુમાં અન્નપુર્ણા માતાજીનામંદિરે ઉત્તર ગુજરાત અને તુવેર ટોઠાનુ આયોજન કરાયુ હતું. બન્નેની આગવી ઓળખ સમા આ કાર્યક્રમમાં સ્વાદપ્રિય સુરતીઓ ઉમટી પડ્યા હતાં. અને સ્વાદનો લ્હાવો લીધો હતો.

Exit mobile version