Site icon hindtv.in

સુરતના પાલ પોલીસ મથકમાં જન સંપર્ક કાર્યક્રમ

સુરતના પાલ પોલીસ મથકમાં જન સંપર્ક કાર્યક્રમ
Spread the love

સુરતના પાલ પોલીસ મથકમાં જન સંપર્ક કાર્યક્રમ
પોલીસ કમિશનરની હાજરી જન સંપર્ક કાર્યક્રમનુ આયોજન
સ્થાનિકોએ પોલીસને વિવિધ રજુઆતો કરી

સુરતના પાલ પોલીસ મથકમાં નાયબ પોલીસ કમિશનરની હાજરી જન સંપર્ક કાર્યક્રમનુ આયોજન કરાયુ હતુ જેમાં સ્થાનિકોએ પોલીસને વિવિધ રજુઆતો કરી હતી.

સુરતના નાયબ પોલીસ કમિશનર ઝોન 7 સેફાલી બારવાલ ની અઘ્યક્ષતામાં પાલ પોલીસ સ્ટેશન દ્વારા જન સંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પાલ વિસ્તારના આગેવાનો તેમજ નાગરિકો આ જન સંપર્ક કાર્યક્રમમાં હાજર રહ્યા હતાં. અને સ્થાનિકો દ્વારા કરવામાં આવેલી અલગ અલગ રજૂઆતોને સત્વરે જરૂરી કાર્યવાહી કરવા સ્થાનિક પોલીસ ને સૂચના આપવામાં આવી હતી.

Exit mobile version