Site icon hindtv.in

સુરતમાં એબીવીપી દ્વારા વીએનએસજીયુ ખાતે વિરોધ

સુરતમાં એબીવીપી દ્વારા વીએનએસજીયુ ખાતે વિરોધ
Spread the love

સુરતમાં એબીવીપી દ્વારા વીએનએસજીયુ ખાતે વિરોધ
જીસીએએસ પોર્ટલની અનિયમિત્તા અને વિદ્યાર્થી વિરોધી નિતીને લઈ વિરોધ

સુરતમાં એબીવીપી દ્વારા વીએનએસજીયુ ખાતે જીસીએએસ પોર્ટલની અનિયમિત્તા અને વિદ્યાર્થી વિરોધી નિતીને લઈ વિરોધ કર્યો હતો.

સુરતમાં આવેલ વિર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી ખાતે એબીવીપી દ્વારા જીસીએએસ પોર્ટલની અનિયમિત્તા અને વિદ્યાર્થી વિરોધી નિતીઓને લઈ વિરોધ કરાયો હતો. સમગ્ર રાજ્યમાં વદ્યાર્થી સંગઠન દ્વારા જીસીએએસ પોર્ટલને લઈ વિરોધ કરાયો હતો. વિદ્યાર્થી સંગઠનના વિરોધને લઈ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો હતો. તો વિદ્યાર્થીઓએ જીસીએએસનુ પુતળુ બનાવી વિરોધ કર્યો હતો.

Exit mobile version