Site icon hindtv.in

સુરતમાં ગેસ અને એન્જીન ઓઈલના વધેલા ભાવનો વિરોધ

સુરતમાં ગેસ અને એન્જીન ઓઈલના વધેલા ભાવનો વિરોધ
Spread the love

સુરતમાં ગેસ અને એન્જીન ઓઈલના વધેલા ભાવનો વિરોધ
ઓટો રીક્ષાનુ ભાડુ વધારી આપવાની માંગ સાથે રજુઆત
રિક્ષા એકતા યુનિયન દ્વારા કલેકટરને આવેદન પત્ર

સુરતમાં ગેસ અને એન્જીન ઓઈલના વધેલા ભાવ વધારાના વિરોધમાં ઓટો રીક્ષાનુ ભાડુ વધારી આપવાની માંગ સાથે સાર્વજનિક રિક્ષા એકતા યુનિયન દ્વારા કલેકટરને આવેદન પત્ર આપી રજુઆત કરાઈ હતી.

સુરત કલેકટરને સાર્વજનિક રિક્ષા એકતા યુનિયન દ્વારા આવેદન પત્ર અપાયુ હતુ અને જણાવ્યુ હતું કે હાલમાં ગેસના અને એન્જીન ઓઈલના ભાવોમાં અધધ વધારો કરાયો છે જો કે તેમ છતા રીક્ષા ના ભાડામાં વધારો કરાયો ન હોય જેથી રિક્ષા ચાલકોને કારમી મોંઘવારીમાં બે ટંકનુ રોટલો પણ માંડ મળી રહ્યો છે ત્યારે સુરત ના રિક્ષા ચાલકોના હિતમાં ગેસ તથા એન્જીન ઓઈલના વધેલા ભાવને લઈ રીક્ષા ભાડુ વધારી આપવામાં આવે તેવી માંગ કરાઈ હતી.

Exit mobile version