Site icon hindtv.in

સુરતના વરાછા યોગીચોક વિસ્તારમાં દેહવ્યાપાર

સુરતના વરાછા યોગીચોક વિસ્તારમાં  દેહવ્યાપાર
Spread the love

સુરતના વરાછા યોગીચોક વિસ્તારમાં દેહવ્યાપાર
પોલીસના પેલેડિયમ શોપિંગ સેન્ટરમાં ચાલતા દેહવ્યાપાર પર દરોડા
અંદાજે 10થી 12 જેટલી મહિલાઓને અટકાયત કરી

સુરતના વરાછા યોગીચોક વિસ્તારમાં સરથાણા પોલીસે પેલેડિયમ શોપિંગ સેન્ટરમાં ચાલતા દેહવ્યાપાર પર દરોડા મહિલાઓને અટકાયત કરી હતી.

સરથાણા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વરાછાના યોગીચોક સ્થિત પેલેડિયમ શોપિંગ સેન્ટરમાં લાંબા સમયથી દેહવ્યાપારનો ધંધો ચાલી રહ્યો હોવાની બાતમી સરથાણા પોલીસને મળતા પોલીસે ત્યાં દરોડા પાડતા મુન્નો અને સીમા નામના વ્યક્તિઓ દ્વારા આ ધંધાનું સંચાલન કરાતુ હોવાનુ સામે આવ્યુ હતું. પોલીસની ટીમે સ્થળ પરથી અંદાજે 10થી 12 જેટલી મહિલાઓને અટકાયત કરી પૂછપરછ શરૂ કરી છે. સાથે જ સંચાલકો અને અન્ય સંડોવાયેલા લોકોની ભૂમિકા અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Exit mobile version