સુરતના વરાછા વિસ્તારમાં દબાણ હટાવવાની ઝુંબેશ
બુટ ભવાની ગાયત્રી રોડ ઉપર દબાણ હટાવવાની ઝુંબેશ
સુરતના વરાછા વિસ્તારમાં આવેલા બુટ ભવાની ગાયત્રી રોડ ઉપર દબાણ હટાવવાની ઝુંબેશ શરૂ
સુરત વરાછા પિઆઈ રામ ગોજીયા, ટ્રાફિક પીઆઈ વિ.બી ગોહિલ, પાલિકા અધિકારી કરણ ભાવસારની ટીમ મળીને વરાછા વિસ્તારમાં આવેલા બુટ ભવાની ગાયત્રી રોડ લંબે હનુમાન રોડ ઉપર કેટલું દબાણ હતું તેને દૂર કરવામાં આવ્યું અને સાથે ટ્રાફિક પોલીસ દ્વારા ઓનલાઇન મેમા અને ગાડીઓ નાં ટાયરમાં લોક મારવામાં આવ્યા આ છેલ્લા આઠ દિવસથી ચાલી રહી કામગીરીને લઈને લોકોમાં ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક જે દબાણ કરતા નો માલ સમાન ભરાઈ રહ્યો છે તેને પણ ડર લાગવા લાગ્યો છે લોકો કર્યા છે કે આવું ચાલે તો વરાછા પણ સીટી જેવો સ્વચ્છ અને સુંદર બની જાય તેવી માંગ કરી રહ્યા છે

