Site icon hindtv.in

સુરત મનપાના વરાછા ઝોન ખાતે દબાણ

સુરત મનપાના વરાછા ઝોન ખાતે દબાણ
Spread the love

સુરત મનપાના વરાછા ઝોન ખાતે દબાણ
પાથરણાવાળાઓ દ્વારા ઝોન કચેરીએ પહોંચી રજુઆત કરી

સુરત મનપાના વરાછા ઝોન ખાતે દબાણને લઈ આવેદન પત્ર આપવામાં આવ્યુ હતું.

સુરતમાં વરાછા વિસ્તારમાં હાલ પાલિકા અને પોલીસ દ્વારા સાથે મળી દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરાઈ છે. ત્યારે સુરત મનપાના વરાછા ઝોન ખાતે દબાણને લઈ આવેદન પત્ર અપાયુ હતું. પાથરણાવાળાઓ દ્વારા ઝોન કચેરીએ પહોંચી રોજગાર મેળવવા દેવા માટે રજુઆત કરી હતી. આવેદન પત્ર આપવા મોટી સંખ્યામાં પાથરણાવાળાઓ ઝોન કચેરીએ પહોંચ્યા હતાં.

Exit mobile version