Site icon hindtv.in

સુરતની સચીન જીઆઈડીસી પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ

સુરતની સચીન જીઆઈડીસી પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ
Spread the love

સુરતની સચીન જીઆઈડીસી પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ
15.12 લાખથી વધુનો મુદ્દામાલ મુળ માલિકોને પરત કર્યો

સુરતની સચીન જીઆઈડીસી પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંથર્ગત 15.12 લાખથી વધુનો મુદ્દામાલ મુળ માલિકોને પરત કર્યો હતો.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર બગડીયા, નાયબ પોલીસ કમિશનર પરમાર અને મદદનીશ પોલીસ કમિશનરની સુચનાાને લઈ સચીન જીઆઈડીસી પોલીસ દ્વારા ચોરાયેલ મોબાઈલ તથા અન્ય ખોવાયેલ મુદ્દામાલ જેમાં ચાર વાહનો, 26 મોબાઈલ, રોકડા રૂપિયા અને દાગીના મળી 15 લાખ 12 હજારથી વધુનો મુદ્દામાલ મુળ માલિકોને પરત કરતા તેઓએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.

Exit mobile version