Site icon hindtv.in

સુરતના અઠવાલાઈન્સ ખાતે હેડ ક્વાર્ટરમાં ચૂંટણી બંદોબસ્ત કર્મીઓનું મતદાન

સુરતના અઠવાલાઈન્સ ખાતે હેડ ક્વાર્ટરમાં ચૂંટણી બંદોબસ્ત કર્મીઓનું મતદાન
Spread the love

સુરતના અઠવાલાઈન્સ ખાતે હેડ ક્વાર્ટરમાં ચૂંટણી બંદોબસ્ત કર્મીઓનું મતદાન
ચુંટણી બંદોબસ્તમાં રહેનાર પોલીસ કર્મચારીઓ માટે બેલેટ મતદાનનુ
9 હજાર જેટલા પોસ્ટલ બેલેટ મતદાન થશે

સુરતના અઠવાલાઈન્સ ખાતે આવેલ હેડ ક્વાર્ટર ખાતે ચુંટણી બંદોબસ્તમાં રહેનાર પોલીસ કર્મચારીઓ માટે બેલેટ મતદાનનુ આયોજન કરાયુ હતું. જેમાં 9 હજાર જેટલા પોસ્ટલ બેલેટ મતદાન થશે.

સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીને લઈ બંદોબસ્તમાં રહેનાર પોલીસ કર્મચારીઓ માટે બેલેટ મતદાનનુ આયોજન કરાયુ હતું. સુરતના અઠવાલાઈન્સ ખાતે આવેલ હેડ ક્વાર્ટર ખાતે પોસ્ટલ બેલેટ મતદાન કરાયુ હતું. સુરત જિલ્લામાં 9 હજાર જેટલા પોસ્ટલ બેલેટ મતદાન કરાયુ હતું. સવારે 9 વાગ્યાથી મતદાનની પ્રક્રિયા શરૂ કરાઈ હતી. તો મત ગણતરીના સમયે પણ સૌ પ્રથમ પોસ્ટલ બેલેટથી થયેલા મતની જ ગણતરી કરાય છે.

Exit mobile version