Site icon hindtv.in

સુરતમાં ઠગ વેપારી અને દલાલને પોલીસે ઝડપી પાડ્યો

સુરતમાં ઠગ વેપારી અને દલાલને પોલીસે ઝડપી પાડ્યો
Spread the love

સુરતમાં ઠગ વેપારી અને દલાલને પોલીસે ઝડપી પાડ્યો
ગૌતમ કિશન જૈન અને દલાલ કમલ કુરીલની ધરપકડ

સુરતની સારોલી પોલીસે કાપડ દલાલો સાથે મળી વેપારીઓ સાથે લાખોની ઠગાઈ આચરનાર ઠગ વેપારી અને દલાલને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધા હતાં.

ટેક્ષ્ટાઈલ સીટી સુરતમાં ઠગાઈના વધી રહેલા બનાવો વચ્ચે સારોલી પોલીસ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ રાધીકા ટેક્ષ્ટાઈલ નામની કાપડની પેઢી ધરાવતા કેતન સોરઠીયા પાસેથી ઉધારીમાં 11 લાખ 80 હજારથી વધુનો માલ લઈ જઈ 30 હજાર આપી બાકી રહેલ 11 લાખ 50 હજારથી વધુ ન આપી ઠગાઈ આચરી હતી જે અંગે સારોલી પોલીસે ગુનો નોંધી તાત્કાલિક તપાસ હાથ ધરી ઠગ વેપારી ગૌતમ કિશન જૈન અને દલાલ કમલ રામદયાલ કુરીલને ઝડપી પાડી તેઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Exit mobile version