Site icon hindtv.in

સુરતમાં જુગાર રમતા 53 જુગારીઓને પોલીસે ઝડપી પાડ્યા

સુરતમાં જુગાર રમતા 53 જુગારીઓને પોલીસે ઝડપી પાડ્યા
Spread the love

સુરતમાં જુગાર રમતા 53 જુગારીઓને પોલીસે ઝડપી પાડ્યા
કાપોદ્રા પોલીસે 2 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો

સુરતની કાપોદ્રા પોલીસે જુદાજુદા વિસ્તારોમાં જુગાર રમતા 53 જુગારીઓને ઝડપી પાડી લાખોની મત્તા કબ્જે કરી હતી.

સુરતમાં પ્રોહિબિશન અને જુગારના ગુનાઓ શોધી કાઢવા સુરત પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ દ્વારા અપાયેલા આદેશને કાપોદ્રા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી બે દિવસમાં સાત જેટલા જુગારના કેસ શોધી કાઢ્યા હતાં. અને અને સાત કેસોમાં 53 આરોપીઓને ઝડપી પાડી તેઓ પાસેથી બે લાખ 8 હજારથી વદુો મુદ્દામાલ કબ્જે કરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Exit mobile version