Site icon hindtv.in

સુરતમાં વધી રહેલી ગુનાખોરી ડામવા પોલીસ મેદાને

સુરતમાં વધી રહેલી ગુનાખોરી ડામવા પોલીસ મેદાને
Spread the love

સુરતમાં વધી રહેલી ગુનાખોરી ડામવા પોલીસ મેદાને
પોલીસે કોસાડ આવાસમાં કોમ્બિંગ કર્યુ
અસામાજિક તત્વોમાં ફફડાટ જોવા મળ્યો

સુરતમાં વધી રહેલી ગુનાખોરી ડામવા પોલીસ મેદાને આવી ગઈ છે. તો અમરોલી પોલીસે કોસાડ આવાસમાં કોમ્બિંગ કર્યુ હતુ આ સમયે ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતાં.

સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર અસામાજિક તત્વો વારંવાર તરાપ મારી રહ્યા હોય જેને લઈ પોલીસ પણ હવે અસામાજિક તત્વોને ડામવા મેદાને આવી છે. ત્યારે સુરતની અમરોલી પોલીસે કોસાડ આવાસમાં કોમ્બિંગ કર્યુ હતું. ડીસીપી, એસીપી, પી.આઈ. સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો કોમ્બિંગમાં જોડાયા હતાં. અમરોલી પોલીસે છ ટીમો બનાવી કોમ્બિંગ હાથ ધરતા અસામાજિક તત્વોમાં ફફડાટ જોવા મળ્યો હતો.

Exit mobile version