ગોડાદરા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ શહીદ સ્મૃતિ દિવસની ઉજવણી
શહીદ સ્મૃતિ દિવસ નિમિત્તે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો
પોલીસ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી શહીદોની શૂરવીરતાને કરાયા યાદ
ગોડાદરા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ શહીદ સ્મૃતિ દિવસ નિમિત્તે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો
સુરતના ગોડાદરા પોલીસ સ્ટેશન પરિવાર દ્વારા પોલીસ શહીદ સ્મૃતિ દિવસ નિમિત્તે ભવ્ય સ્નેહ મિલન અને સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું દેશની સુરક્ષા માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર વીર પોલીસ શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ પોલીસ કર્મચારીઓના પરિવારજનો માટે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમમાં લોકગાયક ધવલભાઈ ઝાલા અને હિમાનીબેન ભુવા દ્વારા સાંસ્કૃતિક પ્રસ્તુતિ કરવામાં આવી ગોડાદરા પોલીસ સ્ટેશન પરિવારના સભ્યો મોટી સંખ્યામાં કાર્યક્રમમાં જોડાયા પોલીસ શહીદોના બલિદાનને યાદ કરી પોલીસ પરિવારના સ્નેહ અને એકતાનો સંદેશ આપવામાં આવ્યો વીર શહીદોને નમન સાથે ગોડાદરા પોલીસ સ્ટેશન પરિવાર દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ સંપન્ન

