ભાવનગરમાં મહિલા સુરક્ષાની કામગીરી બદલ પી.આઈ.દીપક ઉનડકટનું સન્માન
ભાજપ જન કલ્યાણ મંચ દ્વારા નિલમબાગ પી.આઈ.નું સન્માન કરાયું
મહિલા સુરક્ષામાં જાંબાજ કામગીરી બદલ પોલીસ સ્ટાફનું સન્માન
ભાજપ જન કલ્યાણ મંચ ટીમે પોલીસની કામગીરીને બિરદાવી
આજરોજ ભાવનગર શહેર તેમજ જિલ્લા ભાજપ જન કલ્યાણ મંચ ટીમ દ્વારા ભાવનગર શહેર ના નિલમબાગ પોલીસ સ્ટેશન ના પી. આઈ. દીપક ઉનડકટ સાહેબ દ્વારા ભાવનગર જિલ્લા માં મહિલા સુરક્ષા ને લઈ ને જાંબાજ કામગીરી કરવામાં આવી તે બાબતે ભાજપ જનકલ્યાણ મંચ ટીમ ભાવનગર દ્વારા સન્માન કરવામાં આવ્યું તમામ હોદેદારો હાજર રહયા ભાવનગર શહેર મહામંત્રી બક્ષભાઈ શેખ ભાવનગર શહેર યુવા મોરચા ઉપપ્રમુખ ઝૈદ બક્ષભાઈ શેખ ભાવનગર શહેર નિલમબાગ પોલીસ સ્ટેશન સાહેબ શ્રી પીઆઇ ડી પિ ઉંનડકર સાહેબ થતાં પોલીસ સ્ટાફ તેઓ ની સારી કામગીરી ને બિરદાવી ભાજપા જન કલ્યાણ મંચ ના સર્વ હોદેદારો સાહેબશ્રી અને પોલીસ સ્ટાફ ના સન્માન માટે સ્વાગત કરેલ છે

