Site icon hindtv.in

હિંમતનગર સ્વામિનારાયણ મંદિર ખાતે ફોટો વિડિયો 2025 નું આયોજન

હિંમતનગર સ્વામિનારાયણ મંદિર ખાતે ફોટો વિડિયો 2025 નું આયોજન
Spread the love

હિંમતનગર સ્વામિનારાયણ મંદિર ખાતે ફોટો વિડિયો 2025 નું આયોજન
નોર્થ ગુજરાત ફોટોગ્રાફર એસોસિયેશન દ્વારા ફોટો વિડિયો 2025 નું આયોજન

હિંમતનગર બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે નોર્થ ગુજરાત ફોટોગ્રાફર એસોસિયેશન દ્વારા ફોટો વિડિયો 2025 નું આયોજન કરવામાં આવ્યું.

આજે નોર્થ ગુજરાત ફોટોગ્રાફર એસોસિયન દ્વારા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે આયોજન કર્યું હતું તેમાં અન અને પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર અને એસોસિયન પ્રમુખ રામસિંગ રાજ પુરોહિત અમિતભાઈ પટેલ મંત્રી અને નોર્થ ગુજરાત એસોસિયન જોડે મળી દીપ પ્રાગટ્ય કરી આ એસોસિયન ને ખુલ્લુ મુકવામાં આવ્યો હતો આ પ્યારમાં પાંચ જિલ્લાના સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, બનાસકાંઠા, મહેસાણા દરેક ફોટોગ્રાફર ઉપસ્થિત રહ્યા હતા અને દરેક ફોટોગ્રાફર વિડીયોગ્રાફર મિત્રોએ 60 કરતાં વધારે સ્ટોલની મુલાકાત લીધી હતી તેમાં દરેક કંપનીઓ દ્વારા વિવિધ પ્રોડક્ટો આ ફેરમાં જોવા મળી હતી…

Exit mobile version