ભાવનગરમાં સંવિધાન યાત્રા સમિતિ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર
લોકશાહી ઢબે આંદોલન વધુ ઉગ્ર બનાવાશે
ભાવનગરમાં સંવિધાન યાત્રા સમિતિ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું
ભાવનગરમાં NEET પરીક્ષાના કથિત કૌભાંડની નિષ્પક્ષ તપાસની માંગ અને વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જની તટસ્થ તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માં ગસાથે પરીક્ષા પ્રણાલીમાં પારદર્શિતા અને કડક સુધારાની માંગ કરતા ગરીબ અને મધ્યમવર્ગના વિદ્યાર્થીઓના હિતોની સુરક્ષા માટે રજૂઆત કરાય, યોગ્ય કાર્યવાહી નહીં થાય તો લોકશાહી ઢબે આંદોલન વધુ ઉગ્ર બનાવાશે.

