સુરત કોંગ્રેસ દ્વારા કલેકટરને આવેદન પત્ર
તદારોના નામ કમી કરાવવાના ચાલી રહેલા ષડયંત્ર
એસઆઈઆરની ચાલી રહેલી પ્રક્રિયા વચ્ચે ફોર્મ નંબર 7 માં ખોટા વાધા
એસઆઈઆરની ચાલી રહેલી પ્રક્રિયા વચ્ચે ફોર્મ નંબર 7માં ખોટા વાધા બાબતે સુરત કોંગ્રેસ દ્વારા કલેકટરને આવેદન પત્ર આપી રજુઆત કરાઈ હતી.
એસ.આર.આર.ની ગુજરાતભરમાં હાલ કામગીરી ચાલી રહી છે ત્યારે હાલમાં ફોર્મ નંબર 7ને લઈ વિસંગતતા ઉભી થઈ છે. પોર્મ નંબર સાતમાં ખોટા વાધા ઉભા કરી મતદારોના નામ કમી કરાવવાના ચાલી રહેલા ષડયંત્રને લઈ મતદારો મતદાનથી વંચિત થઈ શકે તેમ હોય જેને લઈ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા તેનો વિરોધ કરાયો હતો. અને ફોર્મ નંબર 7 માં ખોટા વાંધાને લઈ કલેકટરને આવેદન પત્ર આપી રજુઆત કરાઈ હતી. સાંભળો શુ કહી રહ્યા છે કોંગ્રેસીઓ.

