Site icon hindtv.in

બગસરા : મારુતિ નગરમાં લોકો રોડ રસ્તાથી પરેશાન

બગસરા :  મારુતિ નગરમાં લોકો રોડ રસ્તાથી પરેશાન
Spread the love

બગસરા : મારુતિ નગરમાં લોકો રોડ રસ્તાથી પરેશાન
રસ્તાઓને લય સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો
પાણી ભરાતા લોકોને અવરજવર કરવું મુશ્કેલ બન્યું

બગસરા શહેરમાં મારુતિ નગર સોસાયટી રોડ રસ્તાઓને લય સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો..

બગસરા શહેરમાં મારુતિ નગર વિસ્તારમાં લોકો રોડ રસ્તાથી પરેશાન અવરજવર કરવું મુશ્કેલ બન્યું.. મારુતિ નગર વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા લોકોને અવરજવર કરવું મુશ્કેલ બન્યું..મહિલાઓ દ્વારા અનેકવાર નગરપાલિકાને રજૂઆત કરવામાં આવી.. નગરપાલિકા દ્વારા કોઈ ઉકેલ ન લાવતા સ્થાનિક લોકોએ આપ પાર્ટીના ઇન્સાન કાંતિભાઈ સતાસિયાને રજૂઆત કરી.. આપ પાર્ટીના ઇન્સાન કાંતિભાઈ સતાસિયાએ મારુતિ નગર સોસાયટીમાં મહિલાઓ અને સ્થાનિક મુલાકાત લીધી..

Exit mobile version