ઉમિયા માતાજીના દર્શન માટે પગપાળા સંઘ
ધનસુરાના બિલવણીયાકંપાથી 62 વર્ષથી ચાલતો ઊંઝા
પગપાળા સંઘ રણાસણ પહોંચ્યો, હિંમતનગર તરફ પ્રયાણ
અરવલ્લીની ગિરીમાળાઓની નજીક આવેલ નાપડા કંપાથી કચ્છ કડવા પાટીદાર કુળદેવી માઁ ઉમિયા ધામ મોડાસા પોહ્ચ્યો પદ યાત્રા સંઘ. પવિત્ર માસ ચાલી રહ્યો છે ત્યારે વાસેરા કંપા, મણીપુરા, ગણેશપુરા, રાજલી (ભીલકુવા )કંપા, ગાજણ કંપા સહીતના પાટીદાર ભક્તોએ કુળદેવી માઁ ઉમિયાના દર્શને પોંહચ્યા હતા. કહેવાય છે ને કે જેના મન મક્કમ હોય તેને મેરુ પણ ડગાવી શકતો નથી.વરસતા વરસાદમાં પગપાળા ચાલી ભક્તિ ભાવે દર્શન કરી ધન્યતા અનુભવી

