Site icon hindtv.in

સુરત પોલીસનું ગુનાખોરી ડામવા પેટ્રોલિંગ અને કોમ્બિંગ

સુરત પોલીસનું ગુનાખોરી ડામવા પેટ્રોલિંગ અને કોમ્બિંગ
Spread the love

સુરત પોલીસનું ગુનાખોરી ડામવા પેટ્રોલિંગ અને કોમ્બિંગ
ભેસ્તાન પોલીસે મોડી રાત્રે અલગ અલગ ટીમો બનાવી કર્યું કોમ્બિંગ
ત્રણથી સવારે પાંચ વાગ્યા સુધી પેટ્રોલિંગ અને કોમ્બિંગ

સુરત પોલીસ ગુનાખોરી ડામવા હાલ પેટ્રોલિંગ અને કોમ્બિંગ કરી રહી છે ત્યારે ભેસ્તાન પોલીસે મોડી રાત્રે અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલિંગ અને કોમ્બિંગ કર્યુ હતું.

સુરતમાં ગુનાખોરીનો ગ્રાફ ઉંચે જઈ રહ્યો હોય જેને લઈ હવે પોલીસ પણ મોડી રાત સુધી પેટ્રોલિંગ અને કોમ્બિંગ કરે છે. ત્યારે ભેસ્તાન પોલીસે મોડી રાત્રે કોમ્બિંગ કર્યુ હતું. સંવેદનશીલ વિસ્તારો અને ખાસ કરીતને ભેસ્તાન ગોલ્ડન આવાસમાં પોલીસ દ્વારા ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં પેટ્રોલિંગ અને કોમ્બિંગ કરાયુ હતું. રાત્રે ત્રણથી સવારે પાંચ વાગ્યા સુધી પોલીસે પેટ્રોલિંગ અને કોમ્બિંગ કર્યુ હતું.

Exit mobile version