Site icon hindtv.in

સુરત રેલ્વે સ્ટેશન ખાતેથી પારઘી ગેંગને પકડી

સુરત રેલ્વે સ્ટેશન ખાતેથી પારઘી ગેંગને પકડી
Spread the love

સુરત રેલ્વે સ્ટેશન ખાતેથી પારઘી ગેંગને પકડી
સોનાના દાગીનાની બાળકો મારફતે ચોરી
એલસીબીની ટીમે ઈન્સ્ટાગ્રામ આઈડી દ્વારા પકડી

સુરત રેલ્વે સ્ટેશન ખાતેથી સોનાના દાગીનાની બાળકો મારફતે ચોરી કરાવનાર પારઘી ગેંગને રેલ્વે એલસીબીની ટીમે ઈન્સ્ટાગ્રામ આઈડી દ્વારા પકડી પાડી મુદ્દામાલ રીકવર કર્યો હતો.

સુરત રેલ્વે સ્ટેશન ખાતેથી સોનાના દાગીના ભરેલી બેગની બાળકો પાસે ચોરી કરાવનાર પારઘી ગેંગને સુરત રેલ્વે એલસીબીની ટીમે પ્રથમવાર ઈન્સ્ટાગ્રામ આઈડી દ્વારા પકડી પાડી છે. ટોળકીની ટીના અંજુ સુમિત શત્રુધન સિંદે પારઘી અને સુમિત શત્રુધન કાલે પારઘી ઝડપી પાડ્યા હતાં. પોલીસે આરોપીઓ પાસેથી મુદ્દામાલ 15 લાખ 30 હજારનો કબ્જે લઈ તેઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તો તેઓ પાસેથી ચોરીના દાગીના ખરીદનાર મહારાષ્ટ્ર અમરાવતીના પવન મહેશજી ભિંડાને પણ ઝડપી પાડ્યો હતો.

Exit mobile version