Site icon hindtv.in

સુરત નવી સિવિલ હોસ્પિટલના એનઆઈસીયુમાં આગ લાગતાં અફરાતફરી

સુરત નવી સિવિલ હોસ્પિટલના એનઆઈસીયુમાં આગ લાગતાં અફરાતફરી
Spread the love

સુરત નવી સિવિલ હોસ્પિટલના એનઆઈસીયુમાં આગ લાગતાં અફરાતફરી
એસીમાં આગ લાગવાની ઘટના સામે આવી
ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક દોડી

સુરત નવી સિવિલ હોસ્પિટલના એનઆઈસીયુમાં આગ લાગી હતી. એસીમાં આગ લાગતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

સુરત નવી સિવિલ હોસ્પિટલના એનઆઈસીયુમાં એસીમાં કોઈ કારણસર આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

Exit mobile version