Site icon hindtv.in

પદ્મશ્રી અનુપ જલોટા જી એ અરુણ કુમાર નિકમ અને પરેશ પટેલજી દ્વારા સુરતના સિનેઝા મલ્ટીપ્લેક્સ ખાતે ખૂબ જ ધામધૂમથી “પ્યારી માં ગીત” લોન્ચ કર્યું

Pyaari Maa Song, Arun Kumar Nikam, Paresh Patel, Padmashree Anoop Jalota,
Spread the love

સુરત: આજની છોકરીઓ પોતાની માતાને સમાજના સાચા દ્રષ્ટિકોણથી જોવાને બદલે પોતાનું જીવન જીવવા માંગે છે અને ગુસ્સામાં માતાને નકારાત્મક શબ્દો બોલે છે. ત્યારે માતા કહે છે કે મેં તમારા બાળકો માટે શું કર્યું છે, અને શું નથી કર્યું તેનો સમાજને સંદેશ આપવા માટે, “પ્યારી માં”ગીતનો અમે આધાર લીધો છે. તા.05/03/2024 ના દિવસે મુખ્ય મહેમાન અનુપ જલોટાજી, નૈશાદ દેસાઈ, ભાવનાબેન પટેલ, અશોક હઠીયા હતા, જેમની હાજરીમાં “પ્યારી મા” ગીત માતાઓ અને દીકરીઓને સમાજ સમક્ષ અર્પણ કરવામાં આવ્યું હતું.

પ્યારી મા” ગીત માં રિતુ પંડિતે માતાની ભૂમિકા ભજવી હતી અને સ્વીટી મિશ્રાએ પુત્રીની ભૂમિકા ભજવી હતી.ગીતનું શૂટિંગ પી.પી. મણિયા હોસ્પિટલ, ગીતના શૂટિંગમાં સવાણી ઈન્ટરનેશનલ સ્કૂલ, શિવ ફાર્મ (સ્વર્ગ), સુવાલી બિચ, કર્મનાથ મહાદેવ જેમાં અશોક હઢિયા, જયેશ દેસાઈ, અશોકભાઈ માંડવીચાએ મોટો ફાળો આપ્યો છે.

Exit mobile version