Site icon hindtv.in

તાપીમાં પ્રબુધ્ધ સંમેલનનું આયોજન

તાપીમાં પ્રબુધ્ધ સંમેલનનું આયોજન
Spread the love

તાપીમાં પ્રબુધ્ધ સંમેલનનું આયોજન
નેક્સટ-જેન જીએસટી રી ફોર્મ અંતર્ગત સંમેલનનું આયોજન
સંમેલનમાં અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા

સોનગઢ ખાતે જિલ્લા ભાજપ દ્વારા Next-gen જીએસટી રી ફોર્મ અંતર્ગત પ્રબુધ્ધ સંમેલન નું આયોજન કરવામાં આવ્યું

સોનગઢ ખાતે ભાજપ દ્વારા રંગ ઉપવન માં પ્રબુધ્ધ સંમેલન યોજવામાં આવ્યું જેમાં પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તા મિત્રોને તથા નગરજનો હાજર રહ્યા હતા જેમાં મુખ્ય વક્તા તરીકે અશોક ધોરાજીયા પૂર્વ પ્રભારી તાપી જિલ્લા ભાજપ અતિથિ વિશેષમાં માધુકથારીયા પ્રભારી તાપી જિલ્લા ભાજપ અને સુરેશ વસાવા માનનીય પ્રમુખ તાપી જિલ્લા ભાજપ સાથે જ ડો.જયરામ ગામીત માનનીય ધારાસભ્ય નિજર વિધાનસભા અને જાલમસિંહ વસાવા માન્ય પ્રમુખ તાપી જિલ્લા પંચાયતના હાજર રહ્યા હતા જેમાં પ્રબુધ્ધ સંમેલનનું આયોજન રાકેશભાઈ કાચવાલા મહામંત્રી તાપી જિલ્લા તેમજ નિલેશ ચૌધરી મહામંત્રી તાપી જિલ્લા ભાજપ સાથે જ સુહાસ પાડવી મહામંત્રી તાપી જિલ્લા ભાજપ આયોજન કરવામાં આવ્યું હતું અને અશોકભાઈ ધોરાજીયાએ બધાને સંબોધિત કર્યા હતા અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું જેમાં સ્વદેશી અપનાવો દેશ બચાવો અને GST ઘટાડા ના ફાયદા વિશે ની જાણકારી આપી હતી

Exit mobile version