Site icon hindtv.in

સુરતમાં કાપોદ્રા વિસ્તારમાં તિરંગા યાત્રાનું આયોજન

સુરતમાં કાપોદ્રા વિસ્તારમાં તિરંગા યાત્રાનું આયોજન
Spread the love

સુરતમાં કાપોદ્રા વિસ્તારમાં તિરંગા યાત્રાનું આયોજન
પોલીસ સ્ટેશન અને ધારૂકા કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા તિરંગા યાત્રા
યાત્રામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને પોલીસ કર્મચારીઓ

સુરતમાં કાપોદ્રા વિસ્તારમાં એસીપી એ ડિવિઝન, કાપોદ્રા પોલીસ સ્ટેશન અને ધારૂકા કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

સુરતના કાપોદ્રા વિસ્તારમાં આજે દેશભક્તિના માહોલ વચ્ચે તિરંગા યાત્રા યોજાઈ હતી. બપોરે 12:30 કલાકે એસીપી એ ડિવિઝન, કાપોદ્રા પોલીસ સ્ટેશન તથા ધારુકા કોલેજ કેમ્પસના વિદ્યાર્થીઓ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તિરંગા યાત્રાને લઈને પોલીસ તંત્ર અને વિદ્યાર્થીઓ દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે. આ યાત્રામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને પોલીસ કર્મચારીઓ જોડાશે. દેશભક્તિના રંગે રંગાનારી આ યાત્રાનું મીડિયા કવરેજ પણ કરવામાં આવશે.

Exit mobile version