Site icon hindtv.in

સુરતની એલસીબી ઝોન 1 અને વરાછા પોલીસની કામગીરી

સુરતની એલસીબી ઝોન 1 અને વરાછા પોલીસની કામગીરી
Spread the love

સુરતની એલસીબી ઝોન 1 અને વરાછા પોલીસની કામગીરી
નામચીન કંપનીની ડુપ્લીકેટ પતંગની દોરીનુ વેચાણ ઝડપ્યું
દોરીનુ વેચાણ કરનાર નીતિન હેમત ઝાલાવાડીયાની ધરપકડ

સુરતની એલસીબી ઝોન 1 અને વરાછા પોલીસની ટીમે નામચીન કંપનીની ડુપ્લીકેટ પતંગની દોરીનુ વેચાણ કરનાર ગોડાઉન પર દરોડા પાડ્યા હતાં.

સુરત પોલીસ કમિશનર તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1 અને નાયબ પોલીસ કમિશનર ઝોન 1 દ્વારા ડુપ્લીકેટ વસ્તુઓના કેસો શોધી કાઢવા આપેલી સુચનાને લઈ એલસીબી ઝોન 1 અને વરાછા પોલીસની ટીમે સંયુક્ત બાતમીના આધારે વરાછા વિસ્તારમાં એલએચ રોડ પર સંતોષી નગર સોસાયટીમાં મધુરમ સીજન સ્ટોર નામની દુકાન અને ગોડાઉન પર દરોડા પાડ્યા હતા જ્યાંથી નામચીન કંપનીની ડુપ્લીકેટ પતંગની દોરીના જથ્થઆ સાથે દુકાનદાર નીતિન હેમત ઝાલાવાડીયાને ઝડપી પાડ્યો હતો પોલીસે ગોડાઉનમાંથી 41.28 લાખથી વધુની બોબીન, ડુપ્લીકેટ સ્ટીગર, મશીન સહિતની મત્તા કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Exit mobile version