Site icon hindtv.in

અરવલ્લીમાં ઓપરેશન મ્યુલ હંટમાં થયો પર્દાફાશ

અરવલ્લીમાં ઓપરેશન મ્યુલ હંટમાં થયો પર્દાફાશ
Spread the love

અરવલ્લીમાં ઓપરેશન મ્યુલ હંટમાં થયો પર્દાફાશ
૪૦ થી વધુ બેંક એકાઉન્ટ ભાડે મેળવી કર્યો ૯.૫૦ લાખનો સ્કેમ
અરવલ્લીના ચાર આરોપીને સાયબર ક્રાઇમ ઝડપી લીધા
બે હજારથી ૪૦ હજાર સુધી રૂપિયા લઈ ભાડે લેતા હતા બેંક એકાઉન્ટ
અમદાવાદ,ભાવનગર સુધી લોકોને બેંક એકાઉન્ટ આપતા હતા

અરવલ્લીમાં ઓપરેશન મ્યુલ હંટમાં થયો પર્દાફાશ ૪૦ થી વધુ બેંક એકાઉન્ટ ભાડે મેળવી કર્યો ૯.૫૦ લાખનો સ્કેમ અરવલ્લીના ચાર આરોપીને સાયબર ક્રાઇમ ઝડપી લીધા

બે હજારથી ૪૦ હજાર સુધી રૂપિયા લઈ ભાડે લેતા હતા બેંક એકાઉન્ટ અમદાવાદ,ભાવનગર સુધી લોકોને બેંક એકાઉન્ટ આપતા હતા ભાડે વિદ્યાર્થીઓના બેંક એકાઉન્ટને કરાય છે ટાર્ગેટ સાયબર ફ્રોડમાં મેળવેલા રૂપિયાને કરાતા હતટ્રાન્સફર એપીકે તેમજ ટેલિગ્રામનો ઉપયોગ કરી છેતરાતા હતા લોકોને

 

Exit mobile version