Site icon hindtv.in

વરાછામાં વાહન ઠગાઈનો એક વર્ષથી ફરાર આરોપી ઝડપાયો

વરાછામાં વાહન ઠગાઈનો એક વર્ષથી ફરાર આરોપી ઝડપાયો
Spread the love

વરાછામાં વાહન ઠગાઈનો એક વર્ષથી ફરાર આરોપી ઝડપાયો
મોપેડ અને બુલેટ બાઈક લઈ પરત ન કરી આચરી હતી ઠગાઈ

સુરતની વરાછા પોલીસે ઠગાઈના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

વરાછામાં રહેતા ફરિયાદીને વિશ્વાસમાં લઈ વતન જવાનુ કહી ફરિયાદીની મોપેડ અને બુલેટ બાઈક લઈ જઈ પરત ન કરી ઠગાઈ આચરવાના ગુનામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા વરાછા પોલીસની ટીમ મેદાને હતી ત્યારે વરાછા પોલીસના સર્વેલન્સ સ્ટાફની ટીમે મળેલી બાતમી અને ટેકનીકલક સર્વેલન્સની મદદથી એક વર્ષથી ઠગાઈના ગુનામાં નાસતા ફરતા આરોપી એવા મુળ પંચમહાલ જિલ્લાના મોરવા હડફનો અને હાલ આણંદ ખાતે રહેતા લાલાભાઈ દલપતભાઈ ડામોરને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

 

Exit mobile version