Site icon hindtv.in

સુરતમાં વિદેશી સિગારેટ સાથે એક ઝડપાયો

સુરતમાં વિદેશી સિગારેટ  સાથે એક ઝડપાયો
Spread the love

સુરતમાં વિદેશી સિગારેટ સાથે એક ઝડપાયો
સંગમ પાન મસાલાની દુકાનમાં એસઓજીના દરોડા

મહિધરપુરા વિસ્તારમાંથી એસઓજીની ટીમે હેલ્થ વોર્નિંગ વગરની વિદેશી સિગારેટના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો હતો.

સુરત પલીસ નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવી રહી છે ત્યારે સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે મહિધરપુરા પોલીસ મથક વિસ્તારમાં આવેલ વાસફોડા પુલ પાસે સંગમ પાન મસાલા નામની દુકાનમાં દરોડા પાડી ત્યાંથી હેલ્થ વોર્નીંગ વગરની વિદેશી સિગારેટ ના જથ્થા સાથે દુકાનમાલિક નસરૂલ્લા અબુલવફા શેખને ઝડપી પાડ્યો હતો અને તેની દુકાનમાંથી 16 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી તેની વિરૂદ્ધ મહિધરપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

Exit mobile version