Site icon hindtv.in

સુરત ડિંડોલીમાં ગાંજા સાથે એકને ઝડપ્યો

સુરત ડિંડોલીમાં ગાંજા સાથે એકને ઝડપ્યો
Spread the love

સુરત ડિંડોલીમાં ગાંજા સાથે એકને ઝડપ્યો
ડીસીપી ઝોન 6ની એલસીબીની ટીમે મુદ્દામાલ જપ્ત કર્યો
આરોપી દિલીપ શાલીગ્રામ સોનવણેને ઝડપી પાડ્યો

સુરત પોલીસ નો ડ્રગ્સ ઈન સુત સીટી અભિયાન ચલાવી રહી છે ત્યારે ડિંડોલી પોલીસ અને ડીસીપી ઝોન 6ની એલસીબીની ટીમે ગાંજાના જથ્થા સાથે એકને ઝડપી પાડી લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

સુરતના ઈન્ચાર્જ પોલીસ કમિશનર વાબાંગ જમીર દ્વારા નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવવા આપેલી સુચનાને લઈ અધિક પોલીસ કમિશનર બગડીયાની સુચનાને લઈ ડીસીપી રાજેશ પરમારની ટીમ પીઆઈ પીએલ વાઘેલાની સુચનાને લઈ સેકન્ડ પીઆઈ જેએમ ખાંટ સાથે પેટ્રોલિંગમાં હતી ત્યારે અહેકો પરસોત્તમભાઈને મળેલી બાતમીના આધારે ડિંડોલી પ્રિયંકા ન્યુ સીટીના મકાનમાં દરોડા પાડી ત્યાંથી મુળ મહારાષ્ટ્રનો અને હાલ કરાડવા રોડ પર પ્રિયંકા ન્યુ સીટી 2માં રેહતા આરોપી દિલીપ શાલીગ્રામ સોનવણેને ઝડપી પાડી તેની પાસેથી ગાંજાનો જથ્થો, રોકડા રૂપિયા, મોબાઈલ સહિત 2 લાખ 2 હજારથી વધુની મત્તા કબ્જે કરી તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Exit mobile version