Site icon hindtv.in

સુરતમાં વધુ એક યુવાને કર્યો આપઘાત

સુરતમાં વધુ એક યુવાને કર્યો આપઘાત
Spread the love

સુરતમાં વધુ એક યુવાને કર્યો આપઘાત
છૂટાછેડા બાદ પણ પતિ પત્નીને પ્રેમ કરતો હતો
હોસ્પિટલના બીછાને મોત યુવાનનું મોત નીપજ્યું

સુરતમાં રોજે રોજ આપનાર બનાવવામાં વધારો થઈ રહ્યો છે ત્યારે સુરતમાં વરાછા વિસ્તારમાં પતિએ પત્નીના ત્રાસથી ઝેરી દવા પીવું આપઘાત કરી લેતા આચાર મચી જવા પાણી છે.

સુરતમાં ફરી આપઘાત ની ઘટના પ્રકાશ માં આવી છે. સુરતના વરાછા વિસ્તારમાં રહેતા યુવાને તેની પત્નીને છૂટાછેડા બાદ પણ પતિ પત્ની ને પ્રેમ કરતો હોય જેને લઈ પત્ની પોલીસ મથકે પહોચતા પતિ પણ તેની પાછળ પાછળ ગયો હતો અને પોલીસ સ્ટેશન બહાર જ ઝેરી દવા પી લેતા યુવાનને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલે ખસેડાયો હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ પતિનું હોસ્પિટલના બીછાને મોત નીપજતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version