Site icon hindtv.in

સુરતમાં વધુ એક ગુનેગારની પોલીસે શાન ઠેકાણે લાવી

સુરતમાં વધુ એક ગુનેગારની પોલીસે શાન ઠેકાણે લાવી
Spread the love

સુરતમાં વધુ એક ગુનેગારની પોલીસે શાન ઠેકાણે લાવી
મારામારીના ગુનામાં ફરાર આરોપી ગોલ્ડન જાફરને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું
પોલીસે સ્થળ પર લઇ જઈકરાવ્યું રિકન્સ્ટ્રક્શન

સુરતમાં મારામારીના ગુનામાં ફરાર આરોપી ગોલ્ડન જાફરને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે.

ગુજરાત પોલીસ દ્વારા આરોપીઓને રિહર્સલ કરાવીને કાયદાનું ભાન કરાવવામાં આવે છે. જેના વીડિયો સોશિયલ મીડિયામાં પણ સામે આવતા રહે છે. ત્યારે સુરતમાં મારામારીના ગુનામાં ફરાર આરોપી ગોલ્ડન જાફરને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.મળતી વિગત મુજબ, સલાબતપુરા પોલીસે મારામારીના ગુનામાં ફરાર આરોપી ગોલ્ડન જાફરને ઝડપી પાડયો હતો. આ પછી તેને પોલીસની ટીમે સાથે રાખી સ્થળ પર લઇ જઈ રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. જેમાં આરોપીએ ગોલ્ડન જાફરે ગુનાની તમામ વિગતો જણાવી હતી.

Exit mobile version