Site icon hindtv.in

સુરતના અશ્વિનીકુમારથી કતારગામને જોડતા બ્રિજ પર ઓઈલ

સુરતના અશ્વિનીકુમારથી કતારગામને જોડતા બ્રિજ પર ઓઈલ
Spread the love

સુરતના અશ્વિનીકુમારથી કતારગામને જોડતા બ્રિજ પર ઓઈલ
પ્રમુખ સ્વામી ઓવર બ્રિજ પર ઓઈલ પડતા વાહન ચાલકો પટકાયા

સુરતના અશ્વિનીકુમારથી કતારગામને જોડતા પ્રમુખ સ્વામી ઓવર બ્રિજ પર ઓઈલ પડતા વાહન ચાલકો પટકાયા હતા જે ઘટનાનો વિડીયો સામે આવ્યો છે.

સુરતના પ્રમુખ સ્વામી ઓવરબ્રિજ પર ઓઈલ ઢોળાવવાની ઘટના બની હતી. અશ્વિનીકુમાર રોડથી કતારગામ જીઆઇડીસી જતા પ્રમુખ સ્વામી ઓવરબ્રિજ પર રસ્તા પર ઓઈલ પડતા એક પછી એક અકસ્માતો સર્જાયા હતાં. બ્રિજ પર વાહનો સ્લીપ થયાં તે ઘટનાનો લાઈવ વિડિઓ સામે આવ્યો છે. તો ઘટનાને પગલે વાહન ચાલકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. બીજી તરફ ફાયરને જાણ કરાતા ફાયરની ટિમ ઘટના સ્થળે પહોંચી રોડ સાફ કર્યો હતો.

Exit mobile version