Site icon hindtv.in

અમરેલી ડેમમાં નવા નીર આવતા વધામણા

અમરેલી ડેમમાં નવા નીર આવતા વધામણા
Spread the love

અમરેલી ડેમમાં નવા નીર આવતા વધામણા
વડીયા સૂરવો ડેમમાં 6 ફૂટ નવા નીરની આવક થઇ
મઘા નક્ષત્રમાં નવા નીરની આવકથી ખેડૂતોમાં ખુશી

અમરેલી: વડીયા પંથકમાં આવેલ સૂરવો પૂર્વ મંત્રી બાવકુભાઇ ઉંઘાડ અને વડીયા સરપંચ દ્વારા લોકોને સાથે રાખી વધામણાં કરવા આવ્યા..

સુરવો ડેમ ખાતે શાસ્ત્રોકત વિધી સાથે સંતોએ નવા નીરના વધામણાં કરવામાં આવેલ.. વડીયા સૂરવો ડેમમાં 6 ફૂટ નવા નીરની આવક શરૂ થઇ …. મઘા નક્ષત્રમાં નવા નીરની આવકથી ખેડૂતોમાં ખુશી જોવા મળી …. મઘા નક્ષત્રમાં વરસાદ પીવાના પાણી અને ખેતી માટે સમૃધ્ધિના નવા દ્વાર ખોલશે …..

Exit mobile version