Site icon hindtv.in

નવસારી એલસીબીએ બુટલેગરના કિમિયાને ખુલ્લો પાડ્યો

નવસારી એલસીબીએ બુટલેગરના કિમિયાને ખુલ્લો પાડ્યો
Spread the love

નવસારી એલસીબીએ બુટલેગરના કિમિયાને ખુલ્લો પાડ્યો
બૂટલેગરોએ જૂના ટાયરોમાં દારૂની બોટલો ભરી
સુરત તરફ રવાના કરેલો ટેમ્પો ઝડપ્યો

નવસારી એલસીબીએ બુટલેગરના નવા કિમિયાને નાકામ કરી દીધો છે

નવસારી એલસીબીએ એક મોટી કામગીરી કરી છે, જેમાં તેમણે બૂટલેગરોનો ખેલ ખુલ્લો પાડ્યો છે. ગુજરાતમાં દારૂ ઘૂસાડવાનો એક મોટો કારસો રચવામાં આવ્યો હતો, જેને એલસીબીએ નિષ્ફળ બનાવ્યો છે. બૂટલેગરોએ જૂના ટાયરોમાં દારૂની બોટલો ભરીને સુરત તરફ રવાના કરી હતી, પરંતુ એલસીબીની ટીમે બોરિયાચ ટોલ નાકા પર બાતમીના આધારે આ જથ્થો ઝડપી પાડ્યો. પોલીસે જૂના ટાયરની આડમાં લઈ જવાતો દારૂ ઝડપી પાડીને કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરી દ્વારા એલસીબીએ દારૂની ગેરકરી વેચાણ સામેની બૂટલેગરોમાં ફફડાટ ફેલાયો છે.

Exit mobile version