Site icon hindtv.in

સુરતના ઉત્રાણ નવરાત્રીની અનોખી ઉજવણી કરાઈ

સુરતના ઉત્રાણ નવરાત્રીની અનોખી ઉજવણી કરાઈ
Spread the love

સુરતના ઉત્રાણ નવરાત્રીની અનોખી ઉજવણી કરાઈ
ગામઠી સંસ્કૃતિનુ ભવ્ય આયોજન કરાયુ
એક સાથે 1200એ એક ગરબીએ ગરબા લીધા

સુરતના ઉત્રાણ ખાતે આવેલ અનમોલ હાઈટ્સમાં નવરાત્રી પર્વને લઈ આઠમે અનોખી ઉજવણી કરાઈ હતી. જેમાં ગામઠી સંસ્કૃતિનુ આયોજન કરાયુ હતું.

હાલ નવરાત્રી મહોત્સવ હર્ષોલ્લા સાથે ઉજવાઈ રહ્યો છે. અને આઠમના દિવસે અનેક જગ્યાએ વિવિધ આયોજનો કરાયા હતાં. ત્યારે સુરતના ઉત્રાણ ખાતે આવેલ અનમોલ હાઈટ્સમાં પણ નવરાત્રી પર્વએ આઠમની અનોખી ઉજવણી કરાઈ હતી. આઠમના નોરતે દુર્ગાષ્ટમીના રોજ ગામઠી સંસ્કૃતિનુ આયોજન કરાયુ હતું. જેમાં એક સાથે 1200 એ એક ગરબીએ ગરબા લીધા હતાં. અને હર્ષોલ્લાસ સાથે નવરાત્રી પર્વની ઉજવણી કરી હતી. જે અંગે આગેવાન ચેતન હિરપરાએ વધુ માહિતી આપી હતી.

Exit mobile version