Site icon hindtv.in

સુરતમાં એન્જલ કલાસીસ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન

સુરતમાં એન્જલ કલાસીસ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન
Spread the love

સુરતમાં એન્જલ કલાસીસ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન
વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ માટે આ નવરાત્રી મહોત્સવ યોજાયો

સુરતમાં એન્જલ કલાસીસ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ક્લાસીસના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ માટે આ નવરાત્રી મહોત્સવ યોજાયો હતો.

સુરતમાં એન્જલ કલાસીસ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ક્લાસીસના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ માટે આ નવરાત્રી મહોત્સવ યોજાયો હતો.જેમાં વાલીઓ અને વિદ્યાર્થીઓ પરંપરાગત અને સંસ્કૃતિ ને આધીન વસ્ત્રો પહેરીને ગરબે ઘુમ્યા હતા. માં આદ્યશક્તિની આરાધના પરંપરાગત રીતે થાય અને વેસ્ટન કલ્ચર કરતાં આપણા પારંપરિક ગરબા લોકો કરે તે મેસેજ આ રાશોત્સવ દરમિયાન આપવામાં આવ્યો હતો. આ સાથે ગરબા ના સારા સ્ટેપ અને વારંવારિક વેશ પહેરીને આવેલા વિદ્યાર્થી અને વાલીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. દર વર્ષે અહીં નવરાત્રી પર્વનું આયોજન કરવામાં આવે છે અને વિદ્યાર્થીઓમાં નવી ઉર્જાનો સંચાર કરવામાં આવે છે.

Exit mobile version