Site icon hindtv.in

નેશનલ હેરાલ્ડ કેસ અમિત ચાવડાનું નિવેદન

નેશનલ હેરાલ્ડ કેસ અમિત ચાવડાનું નિવેદન
Spread the love

નેશનલ હેરાલ્ડ કેસ અમિત ચાવડાનું નિવેદન
વાયદાઓ પૂર્ણ કરવામા સરકાર નિષ્ફળ રહી છે
સરકાર કઈપણ કરી લે, અમે ડરીશું નહીં લડીશું : અમિત ચાવડા
દેશની જનતા સરકારની વિપક્ષને ડરાવવાની રાજનીતિને જોઈ રહી છે

નેશનલ હેરાલ્ડ કેસ અંગે અમિત ચાવડાનું નિવેદન સમમે આવ્યું છે. અમિત ચાવડાએ જણાવ્યું હતું કે વાયદાઓ પૂર્ણ કરવામા સરકાર નિષ્ફળ રહી છે. ઇકોનોમી, વિદેશ નીતિ સહિત તમામ મોરચે નિષ્ફળ છે ત્યારે વિપક્ષને દબાવવા પ્રયત્ન કરી રહ્યા છે. વિપક્ષને ડરાવવા માટે ઇડી, સીબીઆઈ નો વારંવાર દુરુપયોગ થઈ રહ્યો છે. અમારા નેતૃત્વને દબાવવા અને ડરાવવાનો પ્રયત્નો થઈ રહ્યા છે. કોંગ્રેસ આઝાદી સમયે અંગ્રેજો સામે લડી હતી અને હવે કાળા અંગ્રેજો સામે લડીશું. સરકાર કઈપણ કરી લે, અમે ડરીશું નહીં લડીશું. દેશની જનતા સરકારની વિપક્ષને ડરાવવાની રાજનીતિને જોઈ રહી છે

Exit mobile version