Site icon hindtv.in

સુરતના લિંબાયતમાં ક્લાસીસ ચલાવતા નરાધમ શૈતાન શિક્ષક

સુરતના લિંબાયતમાં ક્લાસીસ ચલાવતા નરાધમ શૈતાન શિક્ષક
Spread the love

સુરતના લિંબાયતમાં ક્લાસીસ ચલાવતા નરાધમ શૈતાન શિક્ષક
નરાધમ શૈતાન શિક્ષકે સગીરાને વહેલા ટ્યુશને બોલાવી અડપલા કર્યા
નરાધમ શિક્ષક લલિત સોનારની ધરપકડ કરાઈ

સુરતના લિંબાયતમાં ક્લાસીસ ચલાવતા નરાધમ શૈતાન શિક્ષકે સગીરાને વહેલા ટ્યુશને બોલાવી અડપલા કર્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. હાલ નરાધમ શિક્ષકની ધરપકડ કરાઈ છે.

સુરતનામાં શૈતાન ટ્યુશન શિક્ષક દ્વારા યૌન શોષણ કરાયુ હોવાનુ સામે આવ્યુ છે. લિંબાયતમાં ક્લાસીસનાં શિક્ષક એવા નરાધમ લલિત સોનારએ સગીર વિદ્યાર્થિનીને અડપલાં કર્યા હતાં. લીંબાયત સંજય નગર સર્કલ પાસે આવેલાં એન્જોય ટ્યુશન ક્લાસીલનાં શિક્ષકે 15 વર્ષીય વિદ્યાર્થીનીની છેડતી કરી હતી. આ સગીરાને વહેલી ટ્યુશન ક્લાસીસમાં બોલાવી હતી હતી શિક્ષકે વિદ્યાર્થીનીને સોફા પર શારિરીક અડપલાં કર્યા હતા જે અંગે વિદ્યાર્થીનીએ પરિવારને જાણ કરતા લિંબાયત પોલીસ મથકે ફરિયાદ કરાઈ હતી. હાલ તો લિંબાયત પોલીસે આરોપી શિક્ષક લલિત સોનારની ધરપકડ કરી છે.

Exit mobile version