સુરતના વેસુ વીઆઈપી રોડ પર નબીરાઓ બેફામ

Featured Video Play Icon
Spread the love

સુરતના વેસુ વીઆઈપી રોડ પર નબીરાઓ બેફામ
મહિન્દ્રા બીઈ અને બીએમડબ્લ્યુ સાથે સ્વીફ્ટ કાર અથડાઈ
નશામાં ચૂર મંથન પટેલ નામના યુવકે અકસ્માત સર્જ્યો

સુરતના વેસુ વીઆઈપી રોડ પર નબીરાઓએ બેફામ બની અકસ્માત સર્જ્યો હતો. જેમાં મહિન્દ્રા બીઈ અને બીએમડબ્લ્યુ સાથે સ્વીફ્ટ કાર અથડાઈ હતી.

સુરત શહેરમાં નબીરા ફરી બેફામ બની અકસ્માત સર્જ્યો હતો. વાત એમ છે કે સુરતના વેસુ વીઆઈપી રોડ પર બેફામ મહિન્દ્રા બીઈ-6 અને બીએમડબ્લ્યુ સાથે સ્વીફ્ટ કારનો અકસ્માત સર્જાયો હતો. તો 150 થી વધુની સ્પીડે કાર હંકારી અકસ્માત સર્જાતા મહિન્દ્રા બીઈ-6 અને બીએમડબ્લ્યુની એરબેગ પણ ખુલી ગઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે મનપાના ત્રણ જેટલા લાઈટ પોલ પણ ઉખડી ગયા ગયા હતા. જ્યારે સ્વીફ્ટ કારમાં બેઠેલી મહિલાને પણ ઈજાઓ પહોંચી હતી. તો નશામાં ચૂર બીઈ-6 કારના ચાલક મંથન પટેલ નામના યુવકે અકસ્માત કરતા પોલીસે ધરપકડ કરી કાર્યવાહી કરી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *