Site icon hindtv.in

સુરત લિંબાયત આશાપુરી સોસાયટીમાં હત્યા

સુરત લિંબાયત આશાપુરી સોસાયટીમાં હત્યા
Spread the love

સુરત લિંબાયત આશાપુરી સોસાયટીમાં હત્યા
નજીવી બાબતે થયેલી યુવાનના ગળામાં ચપ્પુ મારી હત્યા
પોલીસે હત્યારા બે બાળ કિશોર સહિત ચારને ઝડપી પાડ્યા હતાં.

સુરત લિંબાયત આશાપુરી સોસાયટીમાં નજીવી બાબતે થયેલી યુવાનના ગળામાં ચપ્પુ મારી હત્યા કરાઈ હોય જે મામલે પોલીસે હત્યારા બે બાળ કિશોર સહિત ચારને ઝડપી પાડ્યા હતાં.

સુરતના લિંબાયત પોલીસ મથકની હદમાં આશાપુરી સોસાયટી ખાતે રાત્રીના સમયે જેહરૂલા ઉર્ફે મીન્ટુ સાહબુદદ્દીન શેખને ગળાના વચ્ચેના ભાગે ચપ્પુ મારી તેની ઘાત્કી હત્યા કરાઈ હોય આ મામલે લિંબાયત પીઆઈ ડીડી ચૌહાણની ટીમે તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમાં જ હત્યારા જેમાં બે બાળ કિશોર અને કૃણાલ નંદુ બ્રાહ્મણે તથા સુમિત પ્રકાશ બેડસેને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધા હતાં.

Exit mobile version