Site icon hindtv.in

માંડવી નગરપાલિકા ખાતે પાલિકા પ્રમુખ નિમેશભાઈ શાહ અધ્યક્ષ સ્થાનેતિરંગો લહેરાવ્યો

માંડવી નગરપાલિકા દ્વારા 77 મા પ્રજાસત્તાક દિન ની ઉજવણી
Spread the love

માંડવી નગરપાલિકા દ્વારા 77 મા પ્રજાસત્તાક દિન ની ઉજવણી માંડવી નગરપાલિકા ખાતે પાલિકા પ્રમુખ નિમેશભાઈ શાહ અધ્યક્ષ સ્થાનેતિરંગો લહેરાવ્યો.

માંડવી નગરપાલિકા દ્વારા 77 માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ નિમેષભાઈ શાહ ના હસ્તે સવારે 8:00 કલાકે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો જેમાં રાષ્ટ્રગીત ગાયને સલામી અર્પણ કરાઈ હતી આ પ્રસંગે નિમેષભાઈ શાહ દ્વારા માંડવી નગરની વિકાસ ગાથા વણાવી હતી તેમજ નગરના વિકાસમાં નગરજનોના સહકાર બદલ આભાર માન્યો હતો આ પ્રસંગે ગુજરાત પ્રદેશ સંયોજક જગદીશભાઈ પારેખ પૂર્વ પ્રમુખ નટુભાઈ રબારી, કિરીટભાઈ પટેલ ધર્મેન્દ્રસિંહ મહિડા,કનુભાઈ પટેલ તેમજ નગર તથા પાલિકાના હોદ્દેદારો નગરજનો તેમજ હોમગાર્ડ જવાનો ઉપસ્થિત રહી સલામી આપી હતી. તેમજ નગરના વલ્લવડ તથા ફાયર સ્ટેશન ખાતે પાલિકા દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું…

Exit mobile version