Site icon hindtv.in

સુરત મોટા વરાછા ખાતે એમપીડી મશીન ચાલુ

સુરત મોટા વરાછા ખાતે એમપીડી મશીન ચાલુ
Spread the love

સુરત મોટા વરાછા ખાતે એમપીડી મશીન ચાલુ
ભારત પેટ્રોલિયમના કંપની પમ્પ પર મહિલાઓ માટે અલગથી એમપીડી

સુરત મોટા વરાછા ખાતે ભારત પેટ્રોલિયમના કંપની પમ્પ પર મહિલાઓ માટે અલગથી એમપીડી મશીન ચાલુ કરવામાં આવ્યાં

સુરતના ભારત પેટ્રોલિયમના TM શ્રી ગૌરવ કૌશિકએ વધુ માં જણાવ્યું કે આ મહિલા સશક્તિકરણ માટે આ નવી પહેલ કરેલ છે જેમાં મહિલાઓ માટે અલગ MPD ચાલું કરેલ છે અને તેમાં સ્ટાફ પણ મહિલા જ રહેશે અને મહિલાઓને લાઇનમાં રાહ નહીં જોવી પડે તેમજ 5 રૂપિયામાં પમ્પ પરથી જ સેનેટરી પેડ મળી રહે તે માટે તેના ATM મશીનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે

Exit mobile version