Site icon hindtv.in

સુરતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સાંસદ સંવાદ કાર્યક્રમ

સુરતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સાંસદ સંવાદ કાર્યક્રમ
Spread the love

સુરતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સાંસદ સંવાદ કાર્યક્રમ
સાંસદ સી.આર. પાટીલ ની આગેવાનીમાં સંવાદ કાર્યક્રમ
નવસારી જિલ્લાના સરપંચ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કોર્પોરેટર

સુરતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા નવસારી જિલ્લાના સરપંચ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કોર્પોરેટર તથા અપેક્ષિત કાર્યકર્તાઓનો સાંસદ સંવાદ કાર્યક્રમ સુરતમાં યોજાયો હતો.

સુરત માં ડુમસ રોડ પર આવેલા ટીજીબી હોટલ ખાતે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને નવસારીમાં સાંસદ સી.આર. પાટીલ ની આગેવાનીમાં નવસારીના સરપંચ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કોર્પોરેટરો તથા અપેક્ષિત કાર્યકર્તાઓ નો સાંસદ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, સુરત મેયર દક્ષેશ માવાણી, સુરત ભાજપ પ્રમુખ પરેશ પટેલ સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ સહિત નેતાઓ અને આગેવાનો પણ હાજર રહ્યા હતા.

Exit mobile version