ભાવનગરમાં આજરોજ હિમાલયા મોલ ખાતે મોટર સાઈકલ ચોરી
સીસીટીવી ચેક કરતા માણસ ચોર નહી પરતું અજાણતામાં વાહન લઇ ગયો
ભાવનગરમાં આજરોજ હિમાલયા મોલ ખાતે અમારી ફરજ હોય જ્યાં એક વ્યક્તિ આવેલ જેમણે જણાવેલ કે અમારી શાઇન મોટર સાઈકલ કોઈ ચોરી કરીને જતા રહ્યા છે
ભાવનગરમાં હિમાલયા મોલના CCTV ચેક કરી તેમાં દેખાયેલ માણસ ચોર નહી પરતું અજાણતામાં વાહન લઈ જતા હોય એવું દેખાઈ આવેલ જેથી જેથી ભાવનગર નેત્રમ વિભાગ નો સંપર્ક કરી બાઇક લઈ જનાર વ્યક્તિ સાથે આવેલ વ્યક્તિ ના મોટર સાઈકલ ના નબર ઉપરથી મોબાઈલ નબર મેળવી એ વ્યક્તિ નો સંપર્ક કરતા એમને જણાવેલ કે એ મહેમાન હોય બીજા નું મોટર સાઈકલ લાઇને આવેલ જેથી અજાણતા માં બીજા નું મોટર સાઈકલ લઈ ને જતા રહેલા ત્યારબાદ તેઓને પરત હિમાલયા મોલ ખાતે બોલાવી બને વાહન ચાલકો ને પોત પોતાની મોટરસાઇકલ ખરાઇ કરી ને સોંપી આપેલ જેમાં પોલીસ કોન્સ્ટેબલ અશોકભાઈ મકવાણા તથા બ્રિગેડ ના માણસો જોડાયેલ હતા

