Site icon hindtv.in

સુરતમાં પતિત પાવન આશ્રમમાં 15 થી વધારે મંદ બુદ્ધિ દિવ્યાંગ

સુરતમાં પતિત પાવન આશ્રમમાં 15 થી વધારે મંદ બુદ્ધિ દિવ્યાંગ
Spread the love

સુરતમાં પતિત પાવન આશ્રમમાં 15 થી વધારે મંદ બુદ્ધિ દિવ્યાંગ
કાપોદ્રા પોલીસે આ બાળકોને દત્તક લીધા છે
પોલીસે બાળકો સાથે દિવાળી, ધૂળેટી, હોળી, જન્માષ્ટમી કે ઉત્તરાયણ ઉજવે છે

સુરતનાં વરાછા વિસ્તારમાં આવેલાં પતિત પાવન આશ્રમમાં 15 થી વધારે મંદ બુદ્ધિ દિવ્યાંગ મહિલા અને પુરુષને આશ્રમના પ્રમુખ પરેશભાઈ ડાખરા વર્ષોથી આ નોધારાનો આધાર બન્યા છે અને કાપોદ્રા પોલીસે આ બાળકોને દત્તક લીધા છે

સુરતના કાપોદ્રા પોલીસ દ્વારા બે વર્ષ પહેલા મંદ બુદ્ધિ દિવ્યાંગો દસ્તક લીધા અને વર્ષમાં આવતા તમામ તહેવારો દરમિયાન કાપોદ્રા પોલીસ તેમની સાથે ઉજવે છે, હિન્દુઓના પવીત્ર તહેવાર દિવાળી, ધૂળેટી, હોળી કે જન્માષ્ટમી કે પછી ઉત્તરાયણ આ આવતા તમામ તહેવારોમાં કાપોદ્રા પોલીસ મન બુદ્ધિ દિવ્યાંગો સાથે ઉજવે છે તે નિમિત્તે આજરોજ કાપોદ્રા પોલીસે કાપોદ્રા વિસ્તારમાં આવેલી ધારુકા કોલેજ ખાતે આ મંદબુદ્ધિ દિવ્યાંગો સાથે પતંગ ઉડાડી અને ચીકી ખવડાવી અને અને જમાડી એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે

Exit mobile version