Site icon hindtv.in

સુરતના વેસુ વિસ્તારમાંથી મોપેડની ચોરી

સુરતના વેસુ વિસ્તારમાંથી મોપેડની ચોરી
Spread the love

સુરતના વેસુ વિસ્તારમાંથી મોપેડની ચોરી
મોપેડની ચોરી કરનાર રીઢાને ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યો
ચોરી કરી ભાગી છુટેલા આરોપી મનીષ રાજુ મોરેને ઝડપી પાડ્યો

સુરતના વેસુ વિસ્તારમાંથી મોપેડની ચોરી કરનાર રીઢાને ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે.

સુરતમાં વાહન ચોરીના બની રહેલા ગુનાઓ અટકાવવા ક્રાઈમ બ્રાન્ચની ટીમો મેદાને હતી ત્યારે આર્મ્સ સ્કોડની ટીમે બાતમીના આધારે અડાજણમાંથી વેસુ પોલીસ મથકની હદમાંથી મોપેડની ચોરી કરી ભાગી છુટેલા આરોપી મનીષ રાજુ મોરેને ઝડપી પાડ્યો હતો અને તેનો કબ્જો વેસુ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

Exit mobile version