Site icon hindtv.in

સુરતમાં હરવા ફરવાના મોજશોખ માટે મોપેડની ચોરી

સુરતમાં હરવા ફરવાના મોજશોખ માટે મોપેડની ચોરી
Spread the love

સુરતમાં હરવા ફરવાના મોજશોખ માટે મોપેડની ચોરી
ચોરી કરતા રીઢા ચોરને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો
વાહન ચોર રીયાઝ આસીફ નુરાનીને ઝડપી પાડ્યો

સુરતમાં હરવા ફરવાના મોજશોખ માટે મોપેડની ચોરી કરતા રીઢા ચોરને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે.

સુરતમાં બનતા વાહન ચોરી સહિતના ગુનાઓ અટકાવવા સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ક્રાઈમ બ્રાન્ચની ઘરફોડ સ્કોડની ટીમે બાતમીના આધારે હરવા ફરવાના મોજશોખમાટે મોપેડની ચોરી કરતા રીઢા વાહન ચોર રીયાઝ આસીફ નુરાનીને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી ચોરાયેલ મોપેડ કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Exit mobile version